નામ : PM SHRI પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડ
ડાયસકોડ : 24150101401
ક્લસ્ટર : વડોદ
પે સેન્ટર : વડોદ કુમાર શાળા
બ્લોક : આણંદ
સરનામું : હાડગુડ, તા-જિ : આણંદ, 388110
શાળામાં ચાલતા ધોરણ : બાલવાટિકા અને ધોરણ 1 થી 8 મિશ્ર શાળા
શાળા સ્થાપના : 07-08-1893
શાળાની કુલ રજિસ્ટર સંખ્યા:- કુમાર + કન્યા = કુલ
(જિલ્લામાં સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળા)
શાળામાં ફરજ બજાવતા કુલ શિક્ષકો : 9 પુરુષ + 15 સ્ત્રી = 24 કુલ સ્ટાફ
(જિલ્લામાં સૌથી વધુ ફરજ બજાવતા શિક્ષકોની સંખ્યા ધરાવતી શાળા)
ગુણોત્સવ ગ્રેડ :- (છેલ્લા ચાર વર્ષનું પરિણામ)
૨૦૨૧-૨૨ :- ૮૨.૬૧% A ✅
૨૦૨૨-૨૩ :- ૭૬.૭૧% A ✅
૨૦૨૩-૨૪ :- ૮૫.૦૨% A** ✅
૨૦૨૪-૨૫ :- ૮૨.૦૦% A** ✅
CET મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓની માહિતી.
છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે સૌથી વધુ વિદ્યાર્થીઓ મેરીટમાં આવે છે.
જ્ઞાન સાધના મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓની માહિતી.
છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે સૌથી વધુ વિદ્યાર્થીઓ મેરીટમાં આવે છે.
NMMS મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓની માહિતી.
ખાનગી શાળામાંથી પ્રવેશ :
છેલ્લા ૧૦ વર્ષમાં ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી આ શાળામાં પ્રવેશ મેળવેલ છે.