શાળાની ભૌતિક સુવિધાઓ
શાળાની ભૌતિક સુવિધાઓ
શાળાના કુલ વર્ગખંડો : 25
શાળા પુસ્તકાલય : હા. ૨૫૦૦થી વધુ પુસ્તકો છે.
વિજ્ઞાન લેબ : હા. એલબીડી લેબ ધરાવે છે.
રમત ગમત અને એકટીવીટી રૂમ : હા.
પ્રાર્થના ખંડ : હા
કોમ્પ્યુટર લેબ : હા ( કુલ ૩૦ નંગ કોમ્પ્યુટર – એસી સુવિધા)
સ્માર્ટ કલાશ : હા. શાળાના કુલ ૧૫ વર્ગખંડો સ્માર્ટ કલાશની સુવિધા ધરાવે છે.
મ. ભોજન રૂમ : હા
ઈન્ટરનેટની સુવિધા : હા. શાળામાં કુલ ત્રણ ઈન્ટરનેટ કનેક્શન કાર્યરત છે.
સી. સી. ટી. વી. : હા, શાળા કુલ ૨૪ સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ છે.
ફાયર સેફટી : ૯ મીટરની હાઇટ હોવાથી નિયમોનુસાર ફાયર સેફટીની બંને કેમ્પસમાં વ્યવસ્થા તથા જરૂરિયાત મુજબના સાધનો.
સેનીટેશન ( કન્યા) : ૨૦ યુરીનલ અને ૫ ટોયલેટ
સેનીટેશન ( કુમાર ) : ૧૮ યુરીનલ અને ૫ ટોયલેટ
સેનીટેશન ( દિવ્યાંગ વિદ્યાર્થી માટે) : હા. ૩ બ્લોક છે.
પીવાના પાણીની સુવિધા : હા. બોર, આર. ઓ સાથે ત્રણ કુલર
પીવાના પાણીની સુવિધા : હા. કુલ ત્રણ જગ્યાએ ૩૦ થી નળ ધરાવતી વ્યવસ્થા.
વીજળીકરણની વ્યવસ્થા : હા. શાળા થ્રી ફેઝ કનેક્શન ધરાવે છે અને ૨૫ કિલો અને ૧૧ કિલો એમ કુલ ૩૬ કિલો વૉલ્ટની સોલાર સિસ્ટમ છે.
વોટર હાર્વેસ્ટિંગ : શાળામા વોટર હાર્વેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ છે.